મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે SEOCની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા
- રાજ્યમાં વરસાદની પરિસ્થતિનો તાગ મેળવ્યો
- આજે રાજ્યના ૧૦ જિલ્લામાં રેડ એલર્ટની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા સૂચના આપી
- અમદાવાદ, નવસારી અને સુરતમાં ૨-૨ આર્મીની કોલમ જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત
- જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર તૈયાર
- આ વખતે સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે ૧૬,૫૦૦થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા ; ૪૧ લોકોને રેસ્ક્યુ કરાયા
- રાજ્યના ૨૦૧ તાલુકાઓમાં વરસાદ
- રાજ્યમાં મોસમનો ૬૧.૫૦ ટકા વરસાદ વરસી ગયો
- બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, GSDMA ના CEO શ્રી ધવલ પટેલ તથા રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા
Comments
Post a Comment