જામજોધપુર તાલુકાના ત્રણ ગામોની મુલાકાત કરી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.
જામજોધપુર તાલુકાના અમરાપર ગામે બેઠક યોજી લોકસંપર્ક કર્યો . આ પ્રસંગે જિલ્લા-તાલુકાના આગેવાનો , વડીલો, યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.
જામજોધપુર તાલુકાના પરડવા ગામે બેઠક યોજી લોકસંપર્ક કર્યો . આ પ્રસંગે જિલ્લા-તાલુકાના આગેવાનો , વડીલો, યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.
આજે વિજય સંકલ્પ સાથે જામજોધપુર તાલુકાના પાટણ ગામે નાગેશ્વર મહાદેવના આશીર્વાદ લઈ બેઠક યોજી લોકસંપર્ક કર્યો . આ પ્રસંગે જિલ્લા-તાલુકાના આગેવાનો , વડીલો, યુવાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય અપાવીને અગ્રેસર ગુજરાતમાં સહભાગી બનવા હાકલ કરી.
Comments
Post a Comment