સૌરાષ્ટ્રના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ ફલ્લા નજીક બોલેરો પીકઅપ વાન પલ્ટી મારતા ૧૦ વ્યકિત ઈજા
સૌરાષ્ટ્રના રાજકોટ-જામનગર હાઇવે પર આવેલ ફલ્લા નજીક બોલેરો પીકઅપ વાન પલ્ટી મારતા ૧૦ વ્યકિત ઈજા જેમા ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે અને જી.જી હોસ્પિટલ ખાતે ખસેડયાની વિગતો મળી વધુ વિગતો મેળવા રહી છે.. દર્શન માટે જઈ રહ્યાનું મનાય છે.
Comments
Post a Comment