રેસ્ટોરન્ટ સંચાલક બાવાજી પરિવારના પતિ પત્ની બે પુત્રો અને પુત્રી સાથે ગુમ

જામનગરના ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં આવેલ નવાનગર શેરી નંબર-5 રહેતા રેસ્ટોરન્ટ સંચાલક બાવાજી પરિવારના પતિ પત્ની બે પુત્રો અને પુત્રી સાથે પાંચ લોકો 11 માર્ચથી એકાએક ઘર છોડી ચાલ્યા ગયા છે પહેલી રીતે પરિવાર ગુમ થવાની ઘટનાને લઈને જામનગરના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમનોંધ પણ નોંધાય છે ત્યારે આ પરિવારના ભાડેથી  રહેતા નવાનગર સોસાયટી-5 માં આવેલા ભાડાના મકાન અને ગોકુલ નગર જકાતનાકા પાસે ચલાવતા બજરંગ રેસ્ટોરન્ટ ઉપરોક્ત તસ્વીરમાં નજરે પડે છે આ ઉપરાંત ગુમ થયેલા બાવાજી પરિવારના પાંચેય પરિવારજનો નજરે પડે છે. 

જામનગર સીટી સી ડીવી.પો.સ્ટે. ગુમ રજીનંબર-૨૧/૨૦૨૨ તા.૧૩/૦૨/૨૦૨૨ ના કામે ગુમ થનાર (૧)અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત જાતે-બવાજી ઉ.વ.-૫૨ ધંધો-હોટેલ (૨)શિલ્પાબેન વા.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૪૫  (૩)કીરણબેન ડો.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૬(૪)રણજીત સ.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૪(૫)કરણ સ.ઓફ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-૨૨ રહે-ગોકુલનગર રડારરોડ નવાનગરશેરી ન૫ મોબાઇલ  પાનવાળી શેરી પ્રફુલભાઇ સવાણીના મકાનમા જામનગર મો.નં-૬૩૫૬૩૮૦૮૭૬ વાળાઓ તા.૧૧/૦૩/૨૦૨૨ ક.૦૦/૦૦ પછીના કોઇ પણ સમયે  તા પોતાના ઘરેથી નીકળી ગયેલ હોય 

ઉપરોક્ત વર્ણન વાળા ગુમથનાર ઇસમોનો ફોટોઆ સાથે સામેલ છે જે તમામ દૈનીક વર્તમાન પત્રમાં જાહેરાત આપી તથા મળી આવ્યે સીટી “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન શરુશેક્શન રોડ જામનગર અમોને (પો.હેડ.કોન્સ ડી.પી.ગુસાઇ મો.નં.- ૭૬૨૨૯૪૦૫૪૪ તેમજ સીટી સી ડીવી પો.સ્ટે નંબર-૦૨૮૮ ૨૫૫૦૮૦૫ ઉપર જાણ કરવા સારુ જાહેરાત તમામ વર્તમાન પત્રમા પ્રસિધ્ધ કરવા વિનંતી છે,.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.