મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચરમોરી ખાતે આવેલ છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર જિલ્લાના ભૂચર મોરી ખાતે શ્રી અજાજીના શહીદ સ્મારકની મુલાકાત
લઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ સ્મારકના જીર્ણોદ્ધાર માટે હકારાત્મક અભિગમ દાખવી નવી પેઢીને આ શૌર્ય ભૂમિમાંથી પ્રેરણા
મળતી રહે તે માટે તત્પરતા દર્શાવી હતી.શૌર્યકથામાં સહભાગી થતાં પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ તેમજ આયોજકો જોડાયાં હતા.
( Repoter - Darshan Kanakhara )
Mo. 9978679392/9313236388
Comments
Post a Comment