જામનગર એલ.સી.બી. પોલીસએ તામાચણગામે થી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમને પકડી પડીયો.
જામનગર તાલુકાના તામાચણગામે થી થર્ટી ફસ્ટ અન્વયે મંગાવવામાં આવેલ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ. ૩૯૬ કિ.રૂ. ૧,૫૮,૪૦૦/- તથા બીયર ટીન નંગ.૬૮ કિ.રૂ. ૬૮,૦૦૦/- તથા મોબાઈલ ફોન, વાહન મળી કુલ રૂ. ૬,૭૫,૨૦૦/- ના મુદામાલ સાથે એક ઈસમને પકડી પડતી જામનગર - એલ.સી.બી. પોલીસ.
(Repoter - Darshan Kanakhara)
Mo. 99786793952 / 9313236388
Comments
Post a Comment