રમેશભાઈ કનખરાના જન્મદિને નિમિતે...
સર્વધર્મ સોશ્યલ ગ્રુપના પ્રમુખ રમેશભાઈ નરોતમભાઈ કનખરાનો જન્મ તા.૨૯-૧૨-૧૯૫૩ ના રોજ જામનગર મુકામે થયેલ તેઓને આજે ૬૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ ૧૯૯૦ થી સર્વધર્મ સોશ્યલ ગ્રુપનું પ્રમુખપદે રહી સામાજીક સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે. હાલારી ભાનુશાળી જ્ઞાતિમાં તેઓ આગવું સ્થાન ધરાવે છે. તેઓ અનેક નામી અનામી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાય તેનું જીવન સેવાકાર્યો કાજે અર્પણ કરેલ છે જે આજે તેમના જન્મદિનને અનુલક્ષીને તેઓના મો. 7990919083
Happpy birthday rameshdada
ReplyDelete