જામનગરમાં રામનવમી અંતર્ગત લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન (પારણા નાત)ના આયોજન અંગે પૂરજોશમાં તૈયારીનો પ્રારંભ
જામનગર શહેરમાં શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમાલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી તા. ૦૭-૦૪-૨૦૨૫ સોમવારના રોજ સાંજે ૭-૦૦ થી ૯-૩૦ સમયે લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન (પારણા નાત)ના આયોજન અંગે સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નીલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, મનીષ તન્નાના માર્ગદર્શન હેઠળ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના નવનિયુકત સદસ્યો માધવ સુખપરીયા, અપૂર્વ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબીર વિઠલાણી, કર્તવ્ય સૂચક, સુજલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંકિત મહેતા દ્વારા સમગ્ર નાતનું આયોજન અંગે પૂરજોશમાં તૈયારીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
00000
Comments
Post a Comment