જામજોધપુર લાલપુર તાલુકાના વિવિધ સમાજના આગેવાનો , કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા...
આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી હોય ,જ્યારે ગઈકાલે રાત્રે આહીર સમાજ , સગર સમાજ , દલિત સમાજ ,લઘુમતી સમાજ સહિત તમામ સમાજના ૭૦૦ થી વધુ આગેવાનો , કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા , તમામને કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા ,તમામનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે .લોકોનો અનેરો ઉત્સાહ જોઈ જીત નિશ્ચિત છે.
Comments
Post a Comment