જામજોધપુરમાં ૭૦૦ થી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેસરિયા કર્યા
કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હિરેનભાઈ ખાંટ આજે તેમના સમર્થકો સાથે તેમજ જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટરોશ્રીઓ સાથે જામજોધપુર કોંગ્રેસની વિવિધ જવાબદારી સંભાળતા મુખ્ય હોદેદારો અને અસંખ્ય કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરી ભાજપ ની વિચારધારા સાથે જોડાય આજે કેસરિયા ખેસ ધારણ કર્યા છે સાથે ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ તથા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડાયરેક્ટર ક્રિપાલસિંહ જાડેજા (અતુલસિંહ) તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા , જિલ્લાના યુવા ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચીમનભાઈ સાપરિયાને જંગી બહુમતીથી વિજય અપાવવા આહવાન કરેલ
Comments
Post a Comment