આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી
આજરોજ કલેકટર શ્રી ડૉ.સૌરભ પારધી સાહેબ તથા માન. કમિશ્નર શ્રી વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા રણજીતસાગર ડેમ ની મુલાકાત લેવામાં આવી, હાલે રણજીતસાગર ડેમમાં ૧૯ ફૂટ અને ૪ ઇંચ પાણી ઉપલબ્ધ છે. આગામી ચોમાસા સુધી શહેર ને નિયમિત પાણી વિતરણ કરી શકાય તે અંગે જરુરી સલાહ/સુચના આપવામાં આવેલ છે
જામનગર શહેર ને પાણી પૂરું પાડતા ડેમોમાં નીચે મુજબ ની વિગતે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
રણજીતસાગર - ૪૮૯ MCFT
સસોઈ ડેમ - ૩૧૫ MCFT
ઉંડ-૧ ડેમ -. ૩૦૫ MCFT
આજી -૩ ડેમ - ૬૮૧ MCFT
ઉપરોક્ત જથ્થાને ધ્યાને લેતા આગામી ૩૧ જુલાઈ -૨૦૨૨ સુધી શહેરને નિયમિત પાણી વિતરણ કરી શકાશે.
Comments
Post a Comment