ABVP જામનગર દ્વારા જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા "ચકલી બચાવો" ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યાં

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જામનગર દ્વારા ભારત માં લુપ્ત થતું જતું પક્ષી એટલે કે "ચકલી" ને બચાવવા માટે જામનગર મા આવેલ જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા "ચકલી બચાવો" ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યા અને લોકોમાં માળા નું વિતરણ કરવામાં આવ્યું.

આ અભ્યાન મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર જિલ્લા ના પ્રમુખ કાર્યકર્તાઓ સંજીતભાઈ નાખવા(જીલ્લા સંયોજક), જયદેવસિંહ જેઠવા(નગર મંત્રી), ઋત્વિક ભાઈ(નગર સહ મંત્રી) , કુલદીપ ભાઈ ધારવીયા(કોષાધ્યક્ષ) સહિત ના કાર્યકર્તાઓ આ અભ્યાન મા જોડાયાં હતાં અને અત્યાર સુધીમાં અંદાજિત ૧૦૦ જેટલા માળા લગાવવામા આવ્યા છે.



Comments

Popular posts from this blog

પદયાત્રા હોથીજી ખડબા ગામે પહોંચી જ્યાં વિદ્યાર્થીઓ એ મુખ્યમંત્રી ને રોડ રસ્તા બાબતે પત્રો લખ્યા અને પદયાત્રા માં જોડાયા

શ્રી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

દેશની ઊર્જા સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભી કરતી ખાવડીની ટ્રાન્સપોર્ટ કાર્ટેલ નેસ્તનાબૂદ કરવી અનિવાર્ય