જામનગરના રણજીતસાગર ડેમમાં સની મહેશભાઈ રાજપાલ નામના યુવકે આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે
જામનગરના રણજીતસાગર ડેમમાં ટુવ્હિલર લઈને આવેલા સની મહેશભાઈ રાજપાલ નામના યુવકે એકાએક ઝંપલાવી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં દડિયા ગામના સ્થાનિક તરવૈયાઓએ ઝંપલાવી યુવકનો મૃતદેહ બહાર કાઢયો છે અને આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરી પોલીસને પણ બોલાવે છે અને યુવકના મૃતદેહની ઓળખ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
( Darshan Kanakhar )
Mo.9978679392 / 9313236388
Comments
Post a Comment