જામનગર જનતાફાટક વિસ્તારમાં ૪૦ વર્ષીય અધેડની આત્મહત્યા
જામનગર જનતાફાટક વિસ્તારમાં તન્મયભાઈ વ્યાસ નામના ૪૦ વર્ષીય અધેડની અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી.
( Repoter - Darshan Kanakhara )
Mo. 9978679392/9313236388
Comments
Post a Comment