કોંગ્રેસ ના 137માં સ્થપના દિવસની કરી ઉજવણી .
કોંગ્રેસ ના 137 ના સ્થપના દિવસ નું ઉજવણી ભાગ રૂપે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ની સૂચના મુજબ આજે 4 દિવસે ખભળીયા નાકા બહાર ત્રિભુવન સ્કૂલ ના વિદ્યાર્થીઓને જામનગર શહેર કોંગ્રેસ તરફથી સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું.
તેમાં કોર્પોરેટરો સર્વેશ્રી - જેનબબેન ખફી, ધવલભાઈ નંદા, રચનાબેન નંદાણીયા તેમજ દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, ભરતભાઈ ભાનુશાળી વગેરે લોકો હાજર રહ્યાં હતા.
(Darshan Kanakhara)
Mo. 9313236388 / 99786793923
Comments
Post a Comment