નયારા એનર્જીના ‘પ્રોજેક્ટ એક્સેલ’ની સકારાત્મક અસર: ગુજરાતમાાં 3,455 યુવાનોને તાલીમ આપી

યુવા સશક્ક્તકરણ માટે50થી વધુ આવશ્યક કૌશલ્યો સાથેનો વ્યાપક તાલીમ કાયયક્રમ આંતરરાષ્ટ્રીય ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ગુજરાતના જામનગર અને દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ એક્સેલ અમલમાં મૂકવા માટે યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) સાથે ભાગીદારી કરી છે. આ અભૂતપૂર્વ પહેલનો હેતુ સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાયો માટે તકો ઊભી કરવાનો છે. પ્રોજેક્ટ એક્સેલ હેઠળ હસ્તક્ષેપના મુખ્ ક્ષેત્રોમાંનું એક છે 'રોજગારની પહોંચ વધારવી જેમાં 21મી સદીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ'ના અમલીકરણનો સમાવેશ થાય છે. આ પ્રોગ્રામમાં કમ્યૂનિકેશન, ઇન્ટરવ્યૂ કૌશલ્ય, ડિજિટલ સાક્ષરતા, ન્યૂમરસી, લીડરશીપ, ટાઈમ મેનેજમેન્ટ, રિસ્ક મિટિગેશન અને ઉદ્યોગસાહસિકતા સહિતના 50થી વધુ આવશ્યક વિષયો આવરી લેવામાં આવ્યા છે. ઓગસ્ટ 2021માં તેની શરૂઆત થઈ ત્યારથી આ કાર્યક્રમ 18 સંસ્થાઓ, જામનગરમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિવિધ ગામોમાં સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોનો સમાવેશ થાય છે. યુથ એમ્પ્લોયબિલિટી સર્વિસ (YES) સેન...